40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી પરિવાર દ્વારા મંગળવાર નિમિત્તે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર માંડવી દરવાજા નીચે મેલડી માતા ના મંદિરે મોટી સંખ્યામાં રવિવારે અને મંગળવારે મેલડી માતાના દર્શન કરવા આવતા હોય છે ત્યારે મેલડી માતા પરિવાર દ્વારા ગતરોજ આઠમની વિશેષ પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યો હતો આ મેલડી માતા ની મનોકામના પૂર્ણ કરે છે અને મારી ભક્તો ઉઘાડા પગે આવે મેલડી માતાના દર્શન કરે છે અને એમાં તેમની મનોકામના પૂર્ણ કરે છે વધુ માં મેલડી માતા પરિવાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી

Related posts

રહેણાક વિસ્તારમાં સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર લગાવતા વિરોધ કર્યો…

admin

વડોદરા શહેરમાં રોડ પર ફરતા ઢોરો ફરી એક વાર જીવલેણ સાબિત થયા

admin

મકરપુરામાં 20 વર્ષીય યુવતીના મો-તની ઘટના CCTVમાં કેદ, પોલીસ તપાસમાં લાગી

admin

Leave a Comment