35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવી ચોરીને અંજામ આપ્યો

નવરાત્રીની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, ગાજરાવાડી સુવેસ પંપીંગ પાસે ચુનારા પરિવાર સાથે આ ઘટના બની હતી. ગરબા જોવા ગયેલ પરિવાર ઘરે પાછો ફરતો હતો ત્યારે અજાણ્યા ચોરોએ પરિવારને નિશાન બનાવ્યું.

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ 3 લાખ રૂપિયા કેશ અને અંદાજે 10 તોલું સોનુ લઈને ફરાર થઈ ગયા. આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. પોલીસને જાણ કરવામાં આવી છે અને ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Related posts

પાણીની સમસ્યાનો પ્રો એક્ટિવ થઈને નિકાલ કરો:વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહે સાંસદ સત્કાર સમારોહમાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- બધાએ ભેગા મળીને સોલ્યુશન લાવવું જોઈએ

admin

વડોદરા કુબેર ભવન 9 માળ રોજગાર તાલીમ નાયબ નિયામક રીજીયમ કચેરી ખાલી કરવાની તૈયારી

admin

મચ્છીપીઠમાં ગેરકાયદેસર દબાણો પર VMC નું મેગા ઓપરેશન…

admin

Leave a Comment