Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવા પંચવટી સર્કલ પાસે એ.ટી.કે.ટી શોપનું ઉદઘાટન ગુજરાતી ટીમલીના ગાયક કલાકાર કમલેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું…

વડોદરા શહેરમાં એ.ટી.કે.ટી શોપ ની વિવિધ બ્રાન્ચો ને સારો પ્રતિસાદ મળ્યા બાદ વડોદરા શહેર ગોરવા પંચવટી ખાતે વધુ એક એ.ટી.કે.ટી શોપ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં નાના બાળકોથી લઈને મોટા યુવાનો માટે નવી ફેશન અને નવી સ્ટાઈલ ના કપડા સાથે શોપ નું શુભારંભ થતાં સાત દિવસ માટે વડોદરા ની જનતાને માત્ર 2000 રૂપિયામાં ત્રણ જોડી કપડાં ની ઓફર મુકવામાં આવી છે સાથે જ એ.ટી.કે.ટી શોપ ની કપડાની કોલેટી સરસ અને ઉત્તમ ગુણવત્તા હોવાથી ગોરવા ખાતે માંગ ઉઠી હતી કે આ વિસ્તારમાં એ.ટી.કે.ટી શોપ ને બ્રાન્ચ ખુલવી જોઈએ જેને લઈને આજે ગણેશ જન્મોત્સવ ના શુભ દિવસે ધ કિંગ ઓફ ટીમલી ના કમલેશ બારોટના હસ્તે શોપ નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગ એ.ટી.કે.ટી શોપ નો સ્ટાફ અને મિત્ર, અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગેરકાયદેસર દબાણો પર વડોદરા મહાનગર પાલિકાનો ભૂતડી ઝાંપા ખાતે ગેર કાયદેસર દબાણો અને શેડ નો સપાટો પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી

admin

સાવલી નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

admin

વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પ્રવેશના મામલે ચાલી રહેલી લડતના ભાગરૂપે ચાન્સલર રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સાથે ચર્ચા

admin

Leave a Comment