Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઇ

સાવલીમાં નગર પ્રવેશદ્વાર પાસે આવેલી સરદારપટેલ ની પ્રતિમા અને તાલુકા પંચાયત કચેરી ના પ્રાંગણ માં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી સરદારપટેલ ને શ્રદ્ધાંજલિ અપાઈ

દેશ ના લોખંડી પુરુષ તરીકે જાણીતા અને ગુજરાતના પોતીકા પનોતાપુત્ર કે જેવો એ રાજા રજવાડાઓને એકત્રિતકરી અખંડભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈપટેલની 150 જન્મજયંતિ દેશભરમાં એકતાદિવસ ઉજવાઈ રહ્યોંછે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી માં પણ નાતીજાતી અને પક્ષા પક્ષી ના ભેદભાવ ભૂલી ભાજપા કોંગ્રેસ ના કાર્યકરો હોદ્દેદારો અને એસ,પી,જી. ગ્રૂપ તેમજ પટેલ સમાજ ના અગ્રણીઓ અને નગરજનો એ આજે સાવલી નગરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત સરદાર પટેલની વિશાળ પ્રતિમાં પાસે એકત્રિત થઈ જય સરદાર ના સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી તેવો ના કાર્યકાળ માં દેશ ની અખંડીતતા માટેના યોગદાન નું સ્મરણ કરી તેવોના સિદ્ધાંતો પોતાના જીવન સમાવવા અપીલ કરી હતી અને તાલુકાપંચાયત કચેરી ના પ્રાંગણ માં પણ સરદારપટેલ ની પ્રતિમા એ સામુહિક રીતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી

Related posts

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે વહેલી સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી

admin

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

admin

વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું….

admin

Leave a Comment