લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લા પંચાયત ના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સરદાર વલ્લભભાઈ ની સૌથી મોટી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે વડોદરા શહેર માં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા અને વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા કાર્યો ને યાદ કરી તેઓને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

