32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

વડોદરા શહેરમાં પૂર પીડિતોને અને પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જ્યા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વાહનો તથા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી. જ્યા અનેક ટેમ્પાઓમાં બેસી મોટી સંખ્યામાં નાગરિકો જન આક્રોશ રેલીના પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હ્તા.

Related posts

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કોર્પોરેશનના જેસીબીને અકસ્માત સર્જ્યો

admin

વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ ના ગણપતિ બાપ્પા ની આગમન યાત્રા નીકળી

admin

તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું

admin

Leave a Comment