36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ એ કરી મોટી કાર્યવાહી,

નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરાયા,

છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ કરી મોટી કાર્યવાહી,

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ૧. ઈર્શાદભાઈ હુસેનભાઈ ખાલપા-મંડલ લઘુમતી મોરચા પ્રમુખ (છોટાઉદેપુર શહેર)
૨. રમજાની ફારૂકભાઈ ફોદા-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૩. શર્મિષ્ઠાબેન રાજુભાઈ તડવી-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૪. મયુરભાઈ રમેશભાઈ ચૌહાણ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર)
૫. શીલ્પાબેન જગદીશભાઈ દેસાઈ-સક્રિય સભ્ય (છોટાઉદેપુર શહેર ને સસ્પેન્ડ કરાયા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા આયોજિત વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી, ફાઇનલમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની

admin

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય

admin

છોટાઉદેપુર જિલ્લાના LDM દ્વારા વિરપુર ગ્રામ પંચાયત ખાતે SBIના સહયોગથી Financial Inclusion Campનું સફળ આયોજન

admin

Leave a Comment