Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ બંધ કરાતા રસ્તા રોકો આંદોલ કર્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા રોક આંદોલ કર્યું,

આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ બંધ કરી,

છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે વિદ્યાર્થીઓ રોડ પર બેસી રસ્તા રોક આંદોલ કર્યું,

વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રોક આંદોલ કરતા પોલીસે વિદ્યાર્થીઓને ડિટેન કર્યા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડીની ‘કડુજી એન્ડ કંપની’ પર વધુ ભાવ વસૂલવાના આક્ષેપ, વેપારીઓમાં રોષ

admin

જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં સૈડીવાસણ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

admin

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી

admin

Leave a Comment