40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મનોજ ઉર્ફે મોહસીન પઠાણ દ્વારા લવ જેહાદનો મામલો ડિવોર્સી મહિલાને હિન્દૂ નામ ધારણ કરી ફસાવી હતી

મનોજ ઉર્ફે મોહસીન પઠાણ દ્વારા લવ જેહાદ નો મામલો

ડિવોર્સી મહિલા ને હિન્દૂ નામ ધારણ કરી ફસાવી હતી

પીડિતાએ કર્યા ઘટસ્ફોટ

મોહસીન પહેલેથી પરિણીત છે

તેની પત્ની સાથે આવી મને ધમકાવી હતી – પીડિતા

મોહસીન રેલવે માં સરકારી નોકરી કરે છે

તેમ છતાં ઇવેન્ટ નું કામ કરતો હતો અને મને મળ્યો હતો

પહેલા સારો વ્યવહાર કરી મને ફસાવી

તે મુસ્લિમ હોવાની જાણ થતા મારઝૂડ કરી

મારાં દીકરાઓ ને કપડાં કાઢી બાહર કાઢી મુકતો હતો

સરકારી નોકરી ના નામે હિન્દૂ છોકરીઓને ફસાવે છે

Related posts

વડોદરાના આવેલ નરસિંહજી પોળમાં જર્જરિત મકાન ધરાશાયી

admin

‘અહીં કેવી રીતે રહેવાય’! ગદાપુરામાં ગટરો ઉભરાતા નરકાગાર !

admin

જગદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ, નાણિજધામ ( મહારાષ્ટ્ર) વાર્ષિક રકતદાન મહાયજ્ઞ કેમ્પ યોજાયો…

admin

Leave a Comment