36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં અટેક થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ

એમ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં અટેક થયેલા શહીદોને પંકજ જયસ્વાલ અને તેમના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી બ્લેક ડે મનાવ્યો

તારીખ 14 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો પુલવામાં એટેકની 5મી વર્ષગાંઠ છે. ‘વેલેન્ટાઇન ડે‘ છે, જેને દુનિયાભરમાં પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેને સંત વેલેન્ટાઇન્સ ડે પણ કહેવાય છે.
વર્ષ 2019માં જમ્મુ- કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈનિકોના વાહન પર આત્મધામી હુમલો કરવામાં આવ્યો છે. આ આંતકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા.
એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે ભુલવામાં અટેક થયેલા શહીદોને વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ અને તેમના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી આજનો બ્લેક ડે મનાવ્યો.

Related posts

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પોસ્ટર સાથે દેખાવ

admin

ગુજરાત સરકારના હેલ્મેટ અંગેના પરિપત્ર બાદ દંડ થી બચવા વડોદરા વાસિયોંના કીમિયા

admin

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલું ૩૫ વર્ષ જૂનું સુર્યકિરણ હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત બન્યું

admin

Leave a Comment