દંડથી બચવા કીમિયો, છોકરીના ફ્રીઝના પૈસા ભરવા માટે રૂપિયા નથી તો હેલ્મેટ માટે ક્યાંથી લાવ?
હેલ્મેટ પહેરવું એ જરૂરી છે પણ પોલીસ ટ્રાફિક શાખા ને અવરનેસ કરવાની જરૂર છે..
હેલ્મેટ પેરિસ પણ વડોદરાના રોડના ખાડાથી મારું જીવ ગયું તો કોણ બચાવશે. .
એક જ દિવસમાં હેલ્મેટ વગરના સરકારી કર્મીઓ સહિત 126 ચાલકોને 63 હજાર દંડ
ગુજરાત સરકારે 19 ઓક્ટોબરે પરીપત્ર બહાર પાડીને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું.
previous post

