Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાયાપલટ નેચરોપેથી આધારિત માટી માંથી બનાવેલ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કોવિડ માં ત્રણ પ્રોડક્ટ માં સફળતા મેળવ્યા બાદ તેવોની આજે 200 પ્રોડક્ટ બજાર માં મૂકવામાં આવી છે. સાથે આ પ્રોડક્ટ 32 થી વધુ દેશોમાં વેચાણ થઈ રહ્યું છે. માટીનો ઉપયોગ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટ્સમાં પ્રાચીન સમયથી થાય છે. અત્યારે આ કંપની નું વાર્ષિક ટર્નઓવર રૂ ૧૦૦ કરોડ ઉપર પહોંચી ગયો છે અને આ કંપની નો ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણ ને આગળ વધારવા નો છે અને મહિલાઓ આર્થિક રીતે સદ્ધર અને પગભર બને તેવા પ્રયાસો આ કંપની અને તેમની ટીમ ની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. માટી કુદરતી મિનરલ્સથી ભરપૂર હોવાથી તે ત્વચા અને આરોગ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. જેમ કે ફેસ પૅક અને સ્કિન કેર પ્રોડક્ટ્સ, હેર કેર પ્રોડક્ટ્સ, બોડી કેર અને ડીટોક્સ, આયુર્વેદિક અને હેલ્થ ટ્રીટમેન્ટ્સ, સાથે વિવિધ પ્રોડક્ટ બનાવામાં આવી છે. જેને લઈ આજે વડોદરા શહેર રેસ્કોર્સ પાસે આવે વાણિયજય ભવન ખાતે કાયાપલટ નેચરોપેથી આધારિત પ્રોડક્ટ નો સેમિનાર નું આયોજન કરાયું જેમાં વડોદરા સહિત ગુજરાત માંથી બહેનો એ આ સેમિનાર માં ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે સેવા બજાવતા બિરેનભાઈ પટેલનું બ્રેન ડેડ થતા તેમના અંગોનું દાન

admin

વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર સ્પર્ધા

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશન નો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણા ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જન સંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ

admin

Leave a Comment