વડોદરા જિલ્લોવાઘોડિયાતળાવ કિનારે ફરવા ગયેલાચાર વિદેશી વિદ્યાર્થીઓ દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો by adminMarch 17, 2025March 17, 2025050 Share0 વાઘોડિયા તાલુકાના લીમડા ગામની ઘટના તળાવ કિનારે ફરવા ગયેલા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો દરગાહ પાસે ચપ્પલ પહેરી ને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરાયો લોકો વિદ્યાર્થીઓ પર દંડા, ફટકા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યા રૂંવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના વીડિયો આવ્યા સામે. ભાષાની ગેરસમજના કારણે વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી જોયું સુફેચ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત દસ અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ….