દેશના પૂર્વ વડાપ્રધાન અને કમ્પ્યુટર યુગના પ્રણેતા એવા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પજલિ અર્પણ કરવામાં આવી કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી બેન રાવત, નરેન્દ્ર રાવત, સહિતના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

