Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આત્મનિર્ભર ભારત અભિયાનના લીરેલીરા ઉડાવતા પાલિકાના અધિકારી…

પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ આપવામાં આવી છે લોન..

લોન લેનાર લાભાર્થીઓને મળવા પાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા..

પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના ના પ્રમાણપત્રો બિલવાસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલ..

પ્રધાનમંત્રી યોજના ના લાભાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટમાં વેન્ડિંગ સર્ટિફિકેટ અને ધંધાના પ્રકારનો કરવામાં આવે છે ઉલ્લેખ..

પાલિકા દ્વારા દબાણ શાખા ની કામગીરી દરમિયાન સ્વની દી યોજનાના લાભાર્થીઓને કે તેમના દબાણને નથી દૂર કરવામાં આવતા..

લાભાર્થીઓને પ્રમાણપત્ર નહીં મળતા દબાણ શાખાની કામગીરીના રોષનો ભોગ બનવું પડવું પડતું હોય છે..

પ્રમાણપત્ર વિતરણની કામગીરી કરવામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આળસ નજરે પડી..

Related posts

પાલિકામાં પદાધિકારીઓની સંકલન બેઠક મળી

admin

રણોલી માં નોકરી કરતા સારસાના યુવકનું ભેદી મો-ત હ-ત્યાની આશંકા

admin

સુલતાનપૂરા ગામમાં ખેતરમાં આવેલ એક રૂમની બાજુમાં મગરને સહિ સલામત રીતે રેસ્કયુ

admin

Leave a Comment