43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુલતાનપૂરા ગામમાં ખેતરમાં આવેલ એક રૂમની બાજુમાં મગરને સહિ સલામત રીતે રેસ્કયુ

આજ રોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્કયું ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ડભોઇ રોડ પર આવેલા સુલતાન પૂરા ગામ માંથી ત્યાં ના સ્થાનિક નો ફોન આવ્યો હતો કે એક મગર ખેતર માં આઇ ગયો છે આ ફોન આવતાં તી સાથેજ વડોદરા વન વિભાગ ના અધિકારી ને જાણ કરી ને અમારી સંસ્થા ના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત સંસ્થાના કાર્યકર્તા ઓને લઇ ને ત્યાં પોચીયા હતા અને ત્યાં જોતાં ખેતર માં આવેલ એક રૂમ ની બાજુ માં ચૂલા આગળ એક ચાર ફૂટ નો મગર જોવા મળ્યો હતો આ મગર સહિ સલામત રીતે રેસ્કયુ કરી ને વડોદરા વન વિભાગ ને સોપવામાં આવ્યો હતો.

Related posts

સોશ્યલ મીડિયામાં બીભત્સ મેસેજ મોકલ્યા બાદ પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ

admin

પોલ પર માઇક લગાવવી એનાઉસમેંટ દ્રારા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કરતી વડોદરામા ટ્રાફિક પોલીસ

admin

વહેલી સવારે અજાણ્યો તસ્કર રેકી કરી બુલેટ બાઈકની ઉઠાંતરી કરી નાસી છૂટવામાં સફળ

admin

Leave a Comment