Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુલતાનપૂરા ગામમાં ખેતરમાં આવેલ એક રૂમની બાજુમાં મગરને સહિ સલામત રીતે રેસ્કયુ

આજ રોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્કયું ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ડભોઇ રોડ પર આવેલા સુલતાન પૂરા ગામ માંથી ત્યાં ના સ્થાનિક નો ફોન આવ્યો હતો કે એક મગર ખેતર માં આઇ ગયો છે આ ફોન આવતાં તી સાથેજ વડોદરા વન વિભાગ ના અધિકારી ને જાણ કરી ને અમારી સંસ્થા ના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત સંસ્થાના કાર્યકર્તા ઓને લઇ ને ત્યાં પોચીયા હતા અને ત્યાં જોતાં ખેતર માં આવેલ એક રૂમ ની બાજુ માં ચૂલા આગળ એક ચાર ફૂટ નો મગર જોવા મળ્યો હતો આ મગર સહિ સલામત રીતે રેસ્કયુ કરી ને વડોદરા વન વિભાગ ને સોપવામાં આવ્યો હતો.

Related posts

શ્રાવણ મહિનાના બીજા શનિવારે વડોદરા શહેર ના બજાર ખાતે આવેલ શ્રી રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી….

admin

વિશ્વામિત્રી કિનારે આવેલ ઐતિહાસિક યવતેશ્વર ઘાટ શિવરાત્રી પૂર્વે રંગબેરંગી શોભાથી ઝળહળ્યો

admin

સાયબર ક્રાઇમ કોર્ડીનેશન અને નોલેજ શેરિંગ માટે વડોદરા શહેર પોલીસ અને એમ.એસ.યુનિવર્સીટી વચ્ચે MOU સાઇન તથા સાયબર વોરિયર્સને પ્રોત્સાહિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ

admin

Leave a Comment