36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં અખંડ ફાર્મ મહેફિલ કાંડ જેવો કિસ્સો બિલ્ડરે પુત્રનાં લગ્નમાં પાર્ટી પ્લોટને બાર બનાવ્યો

લગ્ન પ્રસંગમાં દારૂ પીરસવાનો અખંડ ફાર્મનો કિસ્સો તાજો કરતો વીડિયો વાઇરલ થયો છે. બિલ્ડરે પુત્રનાં લગ્નમાં પાર્ટી પ્લોટને બાર બનાવ્યો હોઇ તેવો વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. પોલીસ ના મત મુજબ આ વાયરલ વિડીયો માંજલપુરનો હોઇ શકે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં મહેમાનો માટે 300 થી વધુ શરાબની બોટલો તૈયાર કરવામાં આવી રહી છે. બોટલો પર ગોલ્ડન કલરમાં R અક્ષરનું લખાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિડીયો વાયરલ થતાં વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. ઉપરાંત વાયરલ થયેલા વિડીયોને લઈ ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી છે.

Related posts

સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી અપાઇ

admin

વડોદરા શહેરના ભીમનાથ મંદિર પરિસરમાં આવેલ મકાનમાંથી મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

admin

વડોદરા શહેરમાં 150 વર્ષથી કૂવાના થાળા પર બિરાજતા શ્રી સિદ્ધનાથ ગણપતિ

admin

Leave a Comment