36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આવતી કાલે સરકારી પોલીટેકનિક ખાતે મત ગણતરી હાથ ધરાશે

ગઈકાલે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઈ,

અલગ અલગ વોર્ડ વાઇઝ મત ગણતરી હાથ ધરાશે,

તંત્ર દ્વારા 50 જેટલો સ્ટાફ મૂકવામાં આવ્યો,

સરકારી પોલીટેકનીક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો,

શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરાઈ તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં GEBના કર્મચારીઓ મીટર કાપવા જતાં ગ્રાહકે હુમલો કર્યો

admin

વડોદરા આજવા રોડ સયાજીપુરામાં ચોરીની ઘટના

admin

માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય..

admin

Leave a Comment