27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા ભવિષ્યમાંવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુંIPO લીસ્ટ થાય એ દિશામાંભલામણ આપવામાં આવી

વડોદરા મ્યુનિસિપલ ચેરમેન દ્વારા બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા ભવિષ્યમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું ipo લીસ્ટ થાય એ દિશામાં ભલામણ આપવામાં આવી હતી.વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે વખત બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેની કિંમત 700 કરોડથી વધુ છે. 10 ગુના સસ્ક્રાઇબ થયેલી આ બોન્ડ બાદ હવે વડોદરા મહાનગરપાલિકા આઇપીઓ લિસ્ટિંગ કરે તે દિશામાં કામગીરી કરશે. મૈસુર ખાતે આઇએએસ ની કોન્ફરન્સમાં વડોદરા દ્વારા કરેલા બોન્ડ પર ચર્ચા પણ કરવામાં આવી હતી..

Related posts

વડોદરા શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા કવિશ્રી નર્મદ જન્મજયંતી સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાયા.

admin

ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા “સંકલ્પ થી સિદ્ધિ” કાર્યશાળા કાર્યક્રમની ઉજવણી

admin

Leave a Comment