વડોદરા D -mart માં આવેલા સિનેમાર્ક માં રાત્રી ના પીચર સોં દરમિયાન એક યુગલ પીચર જોવા ગયા હતા ત્યાં આરો નું ઠંડુ પાણી પીવા માટે ગયા તૉ તેમને શંકા જતા આરો ની અંદર ઉપર ની નાની ટેન્ક માં જોયું તૉ જીવાત જોવા મળી તેમને સેક્યુરીટી ને જણાવ્યું તૉ કય જવાબ ના આપિયો તેમને તાત્કાલિક ટિમ લીડર ને બોલાવ્યો તેને બતાવ્યું તૉ તેને આરો ની ટાંકી સાફ કરાવી આ સિનેમાર્ક ની કેટલી નિષ્કાળજી છે જે પીચર જોવા આવતા લોકો ના સ્વાસ્થ્ય રમી રહ્યા છે જો તમે પણ પીચર જોવા જાવતો ખાસ ધ્યાન રાખવું..

