41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહાશિવરાત્રિ નિમિતે કલા પ્રેમીઓ દ્વારા યોતેશ્વર મંદિર ઘાટ પાસે અલગ અલગ ચિત્રો દીવાલ પર દોરીને રંગરોગાન કરવા આવી રહ્યું છે.

મહાશિવરાત્રિ નિમિત્તે સંપૂર્ણ વડોદરા માં તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તેમાં કેટલાક કલા પ્રેમી શેરીજનો દ્વારા વડોદરા શહેરને વધુ સુંદર બનવા અલગ અલગ ચિત્રો દોરીને દિવાલો ને સુશોભિત કરવા ની કામ યોતેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલુ થયું છે.આ કામ છેલ્લા 18 વર્ષો થી કરવા માં આવે છે લોકો માં રહેલી ભગવાન માટેની આસ્થા ને અહીં લોકો પોતાની ઇચ્છા થી આવી ને પોતાની કલાકારો દ્વારા પોતાની કલા દેખાડવામાં આવે છે.

Related posts

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુકત ગુજરાતના અભિયાન અંતર્ગત ડભોઈ નગર ખાતે એક માસની શિબિરનું આયોજન

admin

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે વિશ્વામિત્રી પ્રોજેકટની મુલાકાત લેશે

admin

તળાવ કિનારે ફરવા ગયેલાચાર વિદેશી વિદ્યાર્થીઓ દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો

admin

Leave a Comment