Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ ના હસ્તે રામનાથ તળાવનું ઉંડુ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહુર્ત રાવપુરા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અને માનનીય કમિશનર દિલીપ રાણાના હસ્તે કરવામાં આવ્યું.ઐતિહાસિક રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા રામનાથ મંદિર ની આજુબાજુની વિસ્તારના માણસોને પાણી પૂરું પાડશે.

Related posts

પોલીસે ફટાકડા ફોડતા 100 ગોળીઓના સાયલેન્સર પર બુલડોઝર ચલાવ્યું

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી દ્વારા શરદ પૂનમ નિમિત્તે વડોદરા શહેર માં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે દિવ્યાગ લોકો માટે ગરબાનુ આયોજન કરાયું

admin

સાવલી નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment