Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોવડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો

હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ ભોલે ના ગગન ભેદી નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા,

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો,

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ શિવાલય ઉપર વહેલી સવારથી ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવિક ભક્તોની ભીડ જામી,

છોટાઉદેપુર નગર નજીક આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર નગરમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને દેવહાટ ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી માત્રામાં ભક્તો ઉમટી પડ્યા,

સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસ અને શિવરાત્રી મહા વદ તેરસ ના દિવસે શિવ શક્તિની આરાધના નું અનેરૂ મહત્વ હોય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને બમ ભોલે ના ગગન ભેદી નાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા

admin

છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની રાજ્ય સરકારે બાકીની સજા માફ કરત જેલમાંથી મુક્ત થયા.

admin

વડોદરાની આજવા રોડની હોટલમાં રૂમ બુક કરાવી જુગારધામ ચલાવતા આઠ આરોપીઓને ઝડપી પાડતી વડોદરા પોલીસ

admin

Leave a Comment