33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
રમત ગમતવડોદરાવડોદરા જિલ્લો

BCA સ્ટેડિયમ આવતીકાલ થી શરૂ થતી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ માટે તૈયાર

આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ લીગનો બીજો તબક્કો તારીખ 28મી ફેબુ્આરી, 2025 થી વડોદરામાં શરુ થશે. જેમાં કુમાર સંગાકારાની આગેવાની હેઠળની શ્રીલંકા માસ્ટર્સનો મુકાબલો શેન વોટસનની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે થશે. જે પછી 1 માર્ચના રોજ બ્લોકબસ્ટર ક્લેશ થશે. જ્યારે ભારત રત્ન સચિન તેંડુલકરની ઇન્ડિયા માસ્ટર્સ જેક્સ કાલિસની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ સામે રમશે. ત્યારે આજરોજ ઈન્ડિયા માસ્ટર્સ ટીમ BCA સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરતી નજરે ચઢી હતી. મહત્વનું છે કે BCA સ્ટેડિયમ ખેલાડીઓ, મીડિયા અને પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ થયું છે.

Related posts

વડોદરામાં આન બાન અને શાન સાથે ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા નીકળી

admin

વડોદરા મહાનગર પાલિકાનું વર્ષ 2025-26નું રૂપિયા 6219.19 કરોડનુ ડ્રાફ્ટ બજેટ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂપિયા 259 કરોડનુ બજેટ સર્વાનુમતે મંજૂર

admin

સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા શ્રી બળિયાદેવ મંદિરે સત્યનારાયણ દેવની કથાનું આયોજન

admin

Leave a Comment