Genius Daily News
ક્રાઇમગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવામાં 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બેઝમેન્ટમાં લઇ જઇને દુ-ષ્કર્મ આચર્યું

વડોદરાના ગોરવા ખાતે 60 વર્ષીય વૃદ્ધે 16 વર્ષની માનસિક અસ્વસ્થ સગીરા ને ચોકલેટ આપવાની લાલચ આપી બેઝમેન્ટમાં લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ કોઈ ને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ઘબરાઈ ગયેલી સગીરા ને જોઈ પરિવારે પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. ત્યારે પરિવાર ની ફરિયાદ ને આધારે ગોરવા પોલીસે સીસીટીવી ની મદદ થી વૃદ્ધ ની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

જયકિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

admin

સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન….

admin

નસવાડી ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર અને T.C. લાંબા સમયથી ખોરવાયેલા, લોકકાર્યો ઠપ્પ

admin

Leave a Comment