40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ક્રાઇમગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવામાં 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બેઝમેન્ટમાં લઇ જઇને દુ-ષ્કર્મ આચર્યું

વડોદરાના ગોરવા ખાતે 60 વર્ષીય વૃદ્ધે 16 વર્ષની માનસિક અસ્વસ્થ સગીરા ને ચોકલેટ આપવાની લાલચ આપી બેઝમેન્ટમાં લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ કોઈ ને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ઘબરાઈ ગયેલી સગીરા ને જોઈ પરિવારે પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. ત્યારે પરિવાર ની ફરિયાદ ને આધારે ગોરવા પોલીસે સીસીટીવી ની મદદ થી વૃદ્ધ ની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા પૂર માંથી બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુન: ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા

admin

સાવલીમાં શોપિંગસેન્ટર અને ફ્રુટમાર્કેટની દુકાનોનું લોકાર્પણ

admin

આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા વિસર્જન કરવામાં આવનાર છે જેને લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે

admin

Leave a Comment