35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાંથી ૪૦૫ નાના મોટા હોર્ડિંગ્ઝ અને બોર્ડ હટાવ્યા

કોર્પોરેશનનું બજેટ સ્થાયી સમિતિએ તાજેતરમાં મંજૂર કર્યું ત્યારે શહેરને ૧ માર્ચથી હોર્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી સિટિ બનાવવાનો પણ ઠરાવ કર્યો હતો. જેના ભાગરૂપે વડોદરા સિટિના કાલાઘોડા, સ્ટેશન, પાણીગેટ, સંગમ, ઉમા ચાર રસ્તા, માંજલપુર, સુસેન અને વડસર વિસ્તારમાંથી વિવિધ સાઇઝના ૧૯૫, પ્લાસ્ટિક બેનર ૯૮ તથા પ્લાસ્ટિક અને પુઠાના ૧૧૨ બોર્ડ હટાવવામાં આવ્યા હતા. ત્યારે આ કામગીરી હજી ચાલુ રાખવામાં આવશે.

Related posts

વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

HSC બાદ હવે SSC બોર્ડ માં પણ વડોદરાની ફિનિક્સ સ્કૂલે ઐતિહાસિક શતક લગાવી

admin

વડોદરાના ભાજપ કાર્યાલય કમલમમાં લિફ્ટ ખોટકાતા નેતાઓ ફસાયા

admin

Leave a Comment