જિલ્લા ભાજપ કાર્યાલયમાં જીતેલા ઉમેદવારોનો સન્માન સમારોહ
સન્માન સમારોહમાં પહોચતા ઉમેદવારો કાર્યાલયની લિફ્ટમાં ફસાયા
ગત વર્ષે જ ભાજપ કાર્યાલય વંદે કમલમ નું કરાયું હતું લોકાર્પણ
કોયલી, નંદેસરી ના પેટ ચૂંટણીના વિજેતા સભ્યો, કરજણ નગરપાલિકાના જીતેલા 19 સભ્યો પહોંચ્યા હતા કાર્યાલય
8 થી વધુ સભ્યો એક લિફ્ટમાં હોવાના કારણે ઓવરલોડ થઈ જતા અટવાઈ લિફ્ટ
લિફ્ટની કેપેસિટી કરતા વધુ સભ્યો લિફ્ટ માં ફસાયા હોવાની મળી વિગતો
લિફ્ટમાંથી સભ્યોને બહાર કાઢવા માટે ફાયરને બોલાવવાની ફરજ પડી.

