Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

બોડેલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસમાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

ઇમ્તીયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર, નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા એ.સી.પરમાર ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાથે સંકલનમાં રહી છોટા ઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા જીલ્લા બહારના આરોપીઓની ઘરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે કે.ડી.કેવડીયા પોલીસ ઇન્સ્પેક્ટર પાનવડ પો.સ્ટે. નાઓ સ્ટાફના માણસો સાથે પાનવડ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે બોડેલી પો.સ્ટે.પાર્ટ-C ગુ.૨.નં. ૧૧૧૮૪૦૦૧૨૪૧૧૮૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫.એ.ઈ.૯૮(૨).૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી માહિરકુમાર અશોકભાઈ રાઠવા ઉ.વ.૨૩ રહે.માણાવાંટ દુકાન ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો તેના ઘરે આવેલ છે તેવી મળેલ બાતમી આધારે સદરી ઈસમને તેના ઘરેથી પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરમાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતી મેળવવા માટે ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું

admin

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેર મેળા ૨૦૨૫ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

admin

Leave a Comment