Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેતુથી IOCLના CSRમાં છોટાઉદેપુર જીલ્લામાં આપેલા TrueNAT મશીનના અનુદાન હવેથી ટીબીની તપાસ થઈ વધું સરળ અને ઝડપી

આજરોજ IOCL આઈઓસીએના CSR માં આપેલા Trunaat મશીન ના અનુદાન દ્વારા છોટાઉદેપુર જીલ્લા માં ૪Trunaat મશીન આપવા માં આવીયા જેમાં તેજગઢ સીએચસી ,સંખેડા સીએચસી ,જેતપુરપાવી સીએચસી તેમજ નસવાડી સીએચસી સેન્ટર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રરો ખાતે મુકવા આવેલ છે. જેમાં ટીબી ની તપાસ સરળ થસે સાથે સાથે ગંભીર પ્રકાર ના ટીબી ની તપાસ પણ થઈ શકસે અને પછી ટીબી ના દર્દી ની સારવાર પણ ઝડપથી ચાલું કરી શકાશે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાને પણ વેગ મળશે. આવું જીલ્લા ક્ષય કેન્દ્ર નાં ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોએ પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

admin

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.

admin

આદિવાસી જિલ્લો છોટાઉદેપુરમાં આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી

admin

Leave a Comment