36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોએ પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બોડેલી સેક્શન નેશનલ હાઈવે 56 માં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના સેજામાં ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે જેમાં આકોના ગામના ખેડૂતોની જમીન નું સંપાદન થતું છે જેમાં તમામ ખાતેદારોને જૂની જંત્રી મુજબ વળતર આપવામાં આવ્યું છે.જૂની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ રી સર્વે કરીને નવી જંત્રી મુજબ વળતર મળે તે માટે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું.

Related posts

છોટાઉદેપુર એસટી ડેપોની ગોંડલ રૂટની બસનો ખંડેરીયા નજીક અકસ્માત, ડ્રાઇવર–કંડકટર સહિત અનેક ઇજાગ્રસ્ત

admin

છોટાઉદેપુરના કર્મનીષ્ઠ પીએસઆઇશ્રી રવિરાજસિંહ એમ વાળાની સરાહનીય કામગીરી

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

admin

Leave a Comment