Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના મંડાળા ગામે થી ગ્રામજનોએ ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો

ડભોઇના મંડાળા ગામે થી ગ્રામજનોએ પકડ્યા ગેરકાયદેસર લાકડા

ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો પકડાયો ટેમ્પો

ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર

ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ

અનેક વખત ગામની સીમમાંથી કરાઈ છે લાકડાની ચોરી

ડભોઇ તાલુકાના અનેક વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદે લાકડા કટીંગ નો ધમધમતો વેપલો

વન વિભાગ અને તંત્રની ઢીલી નીતિના કારણે લાકડા ચોરોને મોકળું મેદાન

રાત્રે અને વહેલી સવારે નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર લાકડાની થતી હેરાફેરી છતાં વન વિભાગ નિંદ્રાદિન

Related posts

નવરાત્રી પર્વ અનુસંધાને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

admin

ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગ દ્વારા આમ્રપાલી વિસ્તારમાં હિટ એન્ડ રન માં મારનાર અને ઘાયલ થયેલા વ્યક્તિઓ માટે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું….

admin

ભગવાન સ્વામિનારાયણની ૨૪૫મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment