Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ભાગે હોળીના તહેવારને લઈને દવ ના લાગે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું

વન સંરક્ષક વડોદરા અને નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરની સુચના અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા હોળીના તહેવારમાં દવ ના લાગે અને જગૃતતા માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આરએફઓ જે.કે.સોલંકી,છોટાઉદેપુર ,રંગપુર ડોલરિયાનો સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં કેવડી, મીઠીબોર, માળ, ભુમશેલ, ધડાગામ, લગામી, જનીયારા,કોલી. ઘોઘાદેવ, કાનાવાટ અને વનાર જેવા ગામોમાં રોડ તેમજ જંગલ ફેરનું કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગર પાલિકા ચુંટણી વિવાદ મામલે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને કરી રદ

admin

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલ મોટીબેજ રાયપુર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી કિ.રૂ.૨,૭૫,૯૭૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપીપાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ…..

admin

છોટાઉદેપુર સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment