છોટાઉદેપુર નગર પાલિકા ચુંટણી વિવાદ મામલો,
પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને કરી રદ,
વોર્ડ નંબર 4 ના સામાન્ય સ્ત્રી બેઠક ઉપર વિજેતા સૂક્ષ્માબેન રાઠવા અને સામાન્ય સ્ત્રી બેઠક ઉપર હારેલ ઉમેદવાર રોઝીબેન મકરાણી એ દાખલ કરી હતી પિટિશન અરજી,
સામાન્ય સ્ત્રી બેઠક ઉપર અનુ.આદિજાતિની મહિલાને ખોટી રીતે વિજેતા જાહેર કરાયાના આરોપ સાથે ચૂંટણી અધિકારી અને ચૂંટાયેલા સભ્ય મંજુલાબેન રાઠવા સામે કરાઈ હતી પિટિશન ,
સાથે જ્યાં સુધી પિટિશન અરજીનો નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમુખ પદ માટેની ચુંટણી પ્રક્રિયા સામે કરાઈ હતી સ્ટેની માંગણી

