30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

બાળકો માટેના સાત દિવસીય એડવેન્ચર કોર્ષની મુલાકાત લેતા છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

વિવિધ એડવેન્ચર પ્રવૃતિઓ કરી બાળકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલકેટર

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા માખણીયા પર્વતની તળેટીમાં, ડુંગરવાંટ ખાતે તા.૨૮ ફેબ્રુઆરી થી ૬ માર્ચ સુધી એમ ૭ દિવસના એડવેન્ચર કોષનું આયોજન કરવામાં આવ્યું. આ એડવેન્ચર કોષમાં ૮ થી ૧૩ વર્ષના ૭૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.આ સાત દિવસીય એડવેન્ચર કોર્ષ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેકટરએ ફાયરમેન બ્રીજ, લોંગ સિલીંગ,રેપલીંગ અને કલાઇમ્બીંગ એડવેન્ચર પ્રવૃતિ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ એડવેન્ચર કોર્ષમાં વિવિધ એડવેન્ચર પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રિવર ક્રોસિંગ, રેપલિંગ, ક્લાઇમ્બિંગ, ફાયરમેન બ્રિજ, લોંગ સિલીંગ જેવી વગેરે એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો.

Related posts

છોટાઉદેપુર બેંક ઓફ બરોડાના 117 માં સ્થાપના દિન નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા સહિત 15 જેટલા સ્થળો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર વન વિભાગની ટીમે કુવામાં ખાબકેલ દિપડીનું દિલધડક રેસ્ક્યુ કરાયું

admin

મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

admin

Leave a Comment