Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નિઃસહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું.

જેમ જેમ શહેર માં ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમી થી થોડી રાહત મળે તે માટે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનો માટે ફળ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમ કેવડા બાગ ખાતે આ કાર્યક્રમ યોજાયો.

Related posts

મહેદવીયા હાઇસ્કૂલ,ડભોઈ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા રેલ્વે ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં વડોદરા રેલવે સ્ટેશન પર ઇન્સ્પેક્શન

admin

સાવલી તાલુકાના અંજેસર ગામમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ

admin

Leave a Comment