35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

નેશનલ માઉન્ટનર્સ અને સાયકલીસ્ટ પ્રિયા અને પ્રદીપભાઈ 3000 કિલોમીટર સાયકલ ચલાવીને નબળી કક્ષાનું પ્લાસ્ટિક મુક્ત અભિયાન

ચોટીલા માં ચામુંડા ધામમાં નેશનલ માઉન્ટનર્સ અને સાયકલીસ્ટ પ્રિયા અને પ્રદીપભાઈ જો દિલ્હી થી મુંબઈ વાયા ગુજરાત 3000 કિલોમીટર સાયકલ ચલાવીને ભારત નબળી કક્ષાનું પ્લાસ્ટિક મુક્ત બને તેમજ મહિલાઓના વિવિધ રોગો હલકી કક્ષાના સેનેટરી પેડ ઉપયોગથી અનેપ્લાસ્ટિક થી થતા ખાદ્ય ખોરાકમાં વિવિધ રોગો પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ગૌમાતા પ્લાસ્ટિક ખાવાથી થતા મોત અંગે અને સ્વચ્છ ભારત માટે ચિંતન પબ્લિક જાગૃતિ જેના માટે બનારસથી નીકળેલા પ્રિયાજી અને પ્રદીપજી આજ સુધીમાં સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ સાથે ભારતની અલગ અલગ સ્કૂલોમાં આ બાબતે એક જાગૃતિ માટેનો સંવાદ કરી આપણા ભારત દેશના નવનિર્માણ માટે ખૂબ જ સુંદર કાર્ય થાય જેના ભાગરૂપે આજ રોજ ચોટીલા સનસાઈનસ્કૂલમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા ના ભાગરૂપે આજરોજ ફૂલના આચાર્ય શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો અને ખૂબ જ સુંદર આ અંગેનું માર્ગદર્શન આપ્યુંજેનો બહોળો આવકાર મળ્યો આજ સુધીમાં તેઓએ નવ માઉન્ટેન સર કર્યા છે સનસાઇન સ્કૂલના પ્રતિનિધિ દ્વારા અને વિદ્યાર્થી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજરી આપી પ્લાસ્ટિક થી થતા ગૌ માતાના પેટમાં નુકસાન અંગે જાગૃતતા આવે એના માટે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતીઆ જાગૃતિ અભિયાનમાં 2025 માં માઉન્ટ એવરેસ્ટ સર કરી પબ્લિક જાગૃતિ અંગેનો એક સરસ મેસેજ આપવા માંગતા પ્રિયાજી અને પ્રદીપજી સાથે આજરોજ આ પવિત્ર કામમાં સહભાગી થવા આવ્યું દરબાર શ્રી મહાવીરભાઈ ખાચર દ્વારા આ કાર્યમાં ખૂબ જ સહયોગ મળ્યો ….

રીપોર્ટર : મુનાફ કલાડીયા, ચોટીલા

Related posts

ચુડાનાં ચચાણા ગામની ઘરફોડ ચોરીનાં રીઢા ગુનેગાર સામે BNSનો ગુન્હો નોંધયો.

admin

ચુડા તાલુકાનાં છલાળા અમરધામ ખાતે શિવકથાના ૭માં દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટીયું.

admin

ચુડા તાલુકાનાં કુડલા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

admin

Leave a Comment