40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં બુટલેગર ધર્મેશ ઉર્ફે શંભુનું પાલિકાના જમીન પર ગેરકાયદેસર ઝુંપડું ઊભું કરતા પાલિકા અને સ્થાનિક પોલીસએ બુલડોઝર વાળી કરી

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેનું સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વોનો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઇ પૂર્વક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ભ શંભુ પર સાત ગુના નોંધેલા છે જેમાં બે વાર પાસા પણ થયેલ છે.
જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલેગરો ની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં આજે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પે પાલિકાની જગ્યા ઉપર ઊભું કરતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમા ફફડાટ ફેલાઇ ગયો છે.
રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉંચકતા ગૃહવિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાળી શરૂ કરવામાં આવી છે.. તરસાલી વિસ્તારમાં બુટલેગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે જેને લઇને આજે સ્થાનિક પોલીસ એ શંભુ એ ઊભું કરેલ સરકારી જમીન પર તેણે ગેર કાયદેસર દબાણ કર્યું હતું. પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી. અસામાજિક તત્વો સામે પોલીસ સખ્તાઇથી કામ લઇ રહી છે. આ અંગે ડીસીબી અભિષેક ગુપ્તા અને એસીપી કટારીયા અને મકરપુરા પીઆઇ નો સ્ટાફ સાથે રાખી બુટલેગર ધર્મેન્દ્ર શંભુ ના ઝોપડા પર બુલડોઝર વાળી કરવામાં આવી હતી રોડા શહેરમાં અનેક અસામાજિક ગુના અ સામાજિક તત્વો ની તૈયાર કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેના ઉપર પણ બુલડોઝર વાળી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ ના ગેરકાયદેસર બાંધકામ ને પાલિકા અને સ્થાનિક પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે રાખી ને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યો હતો વધુમાં ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે

Related posts

અસાધ્ય રોગોમાં આશાનું કિરણ બની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ

admin

ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણન્ની જન્મ જયંતી નિમિત્તે અમિત નગર ખાતે આવેલ ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણન્ની પ્રતિમા ને ડે. મેયર અને સ્થાનિક નગર સેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓની એમ.એસ.યુ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત

admin

Leave a Comment