30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાતાવરણમાં દુર્ગંધ ફેલાતા લોકોમાં ભઈની લાગણી ઊભી થઈ

મકરપુરા તરસાલી રોડ પર આવેલ પ્રિયદર્શની રાજરત્ન શુભ ફ્લેટ સાઈધામ સોસાયટી અચાનક એકાએક રાત્રિના 11:00 વાગે દુર્ગંધ ફેલાતા લોકોમાં ભાઈની લાગણી ઊભી થઈ હતી એકાએક સોસાયટીમાં લોકો સોસાયટીની બહાર નીકળી આવ્યા હતા જાણે કોઈ કેમિકલ કે એમોનિયા છોડવામાં આવ્યો હોય તેવી દુર્ગંધ ફેલાતા તમામ સોસાયટીના લોકો એકત્રિત થઈને સોસાયટીની બહાર આવી પહોંચ્યા હતા એ કાંઈક થોડું એકત્રિત થયા બાદ ફાયર બ્રિગેડને જાણ કરતા આર વિગત આવી પહોંચ્યું છે અને દુર્ગંધનું કારણ શોધ ખોળ ચાલી રહી છે સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડ ના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે હાલ આગળ તપાસ કરવાની ચાલુ છે કે દુર્ગંધનું કારણ શું છે

Related posts

વડોદરામાં ફરી એકવાર વીજકંપની એક્શનમાં જોવા મળી

admin

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ

admin

સાવલી તાલુકાના અંજેસર ગામમાં પ્રોજેક્ટર સ્ક્રીન પર ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ

admin

Leave a Comment