43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે બબાલ

વડોદરામાં વધુ એક વખત સરાજાહેર રોડ પર મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે,વડોદરામાં દુમાડ ચોકડી પાસે કારમાં મુસાફરો બેસાડવા બાબતે બબાલ થઈ હતી,વાત વણસતા અમદાવાદના યુવકને તોફાની તત્વોએ દંડા વડે ખુબ માર માર્યો હતો.દંડા મારતા જ યુવક નીચે પટકાયો હતો જેનો વિડીયો પણ હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે.સમા પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન ફોરેસ્ટનું ઉદઘાટન

admin

અન્નુ કપૂર વડોદરામાં લાઈવ અંતાક્ષરીનું આયોજન કરશે .

admin

જર્જરિત માંડવી દરવાજા મામલે તંત્ર સક્રિય, પુજારી હરિઓમ વ્યાસની 306 દિવસની તપસ્યા પૂર્ણ થવા નજીક

admin

Leave a Comment