37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

16 વર્ષ બાદ વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં 3 થી 6 એપ્રિલ દરમિયાન ‘જાણતા રાજા’ છત્રપતિ શિવાજીના જીવન પર આધારિત નાટક

વડોદરામાં હિન્દવી સ્વરાજના સ્થાપક અને હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન ફરી સજીવન થવા જઈ રહ્યું છે ‘જાણતા રાજા’ના માધ્યમથી! નવલખીના વિશાળ મેદાનમાં વિશાળ ફલક પર ‘જાણતા રાજા’નું મહાનાટય ભજવાશે,જેને લઇ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.કલાકારો પણ આ મહાનાટયને અદભુત અને જીવંત બનવવા ખુબ જ પરિશ્રમ કરી રહ્યા છે.આગામી એપ્રિલ મહિનામાં યોજાનારા આ મહાનાટયને લઈ વડોદરાના લોકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સંસ્થાના અગ્રણીએ વડોદરાના લોકોને અપીલ કરી હતી કે,આપ સૌ ‘જાણતા રાજા’ના મહાનાટયમાં જોડાઈ એનો હિસ્સો બનો!

Related posts

વડોદરાના વોર્ડ ૧૦ માં પડેલા ખાડાને લઈને વિરોધ કરતો માસ્ક મેન

admin

નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો

admin

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી

admin

Leave a Comment