Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ માતાજીના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

સીટી પોલીસ મથક દ્વારા કોંગ્રેસ ના કાર્યકર્તા અને પ્રમુખની અટકાયત……

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના પાંચ માતાના દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતા ના મંદિરે દર્શન કરી પાલિકા ના અધિકારીઓ સદબુદ્ધિ આપે જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા સામાન્ય લોકોને હેરાન કરતી તેમજ વિકાસ કામો ને લઈને લોકોને હેરાનગતિ થઈ રહી છે જેને લઇને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની પાંચ માતાજીના દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહા લક્ષ્મી માતાનું મંદિર ના દર્શન કરી બહાર નીકળતા સીટી પોલીસ મથક નો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો તેમજ દર્શન યાત્રા આગળ જતા કોંગી કાર્યકર્તાઓ પ્રમુખ અને વિપક્ષના નેતા અને મહિલાઓ ની અટક કરવામાં આવી હતી

Related posts

વડોદરાના હાથી ખાનાથી બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન નગરસેવકોની ટર્મ પૂર્ણ થવા પૂર્વે કમાટીબાગમાં ફોટો સેશન યોજાયું

admin

વડોદરાના કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 100 વર્ષ શતક મહોત્સવ નિમિતે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું

admin

Leave a Comment