43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માં 15 વર્ષ પછી જાણતા રાજાના શો નું આયોજન કરવા માં આવ્યું

આ પ્રોગ્રામ માં મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન નું પ્રદર્શન કરવા આવ્યું.

જાણતા રાજામાં પ્રોગ્રામમાં સાચા હાથી-ઘોડા તેમજ છત્રપતિ એ કરેલ યુદ્ધ, તેમજ છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક જેવા મુમેન્ટ દેખાડવા માં આવ્યા હતા.

ભારતનું સૌથી મોટા મહાનાટક જાણતા રાજાનો પહેલો શો નવલખી મેદાનમાં ગુરુવારે યોજાયો હતો. સ્ટેજ પર ઘોડા, હાથી અને ઊંટની ભવ્ય સવારી, યુદ્ધની ધડબડાટીએ મહાનાટકને વધુ જીવંત બનાવી દીધું હતું. આધુનિક ટેક્નોલોજીને લીધે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અને ઔરંગઝેબના દરબારમાં બદલાયુ હતું જેને દૃશ્યોએ આકર્ષણ જમાવ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ, કોંડાજી, તેમના મંત્રીમંડળ સાથેના સંવાદોમાં દેશપ્રેમ, ધર્મ-એકતા, પ્રજા વાત્સલ્યનો લોકોને પરિચય થયો. શિવાજી મહારાજના રાજ્યાભિષેકના સમયના ભવ્યતાતિભવ્ય દૃશ્ય મહાનાટકના રસથાળનું જાણે ચરમબિંદુ રહ્યું હતું. પહેલો શો સાંસદ ડો.હેમાંગ જોશીએ રાખ્યો હતો. શુક્રવારથી લોકો આ મહાનાટકનો આસ્વાદ માણી શકશે.

Related posts

MSUની BBA ફેકલ્ટી પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતા BBAના હેડ ઉપર નકલી ચલની નોટો ઉડાવી ઉગ્ર વિરોધ કર્યો

admin

રસુલપુરા ગામમાં ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે હવન-પૂજા, પરંપરા સાથે ભક્તિનો ઉત્સવ

admin

વડોદરા મહાનગર પાલિકા ડોર ટુ ડોર ના વાહનો ઉપર નજર રાખવા GPS નો ઉપયોગ કરશે

admin

Leave a Comment