Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ વાહન ચાલકો ને ગાડી ચલાવવામાં તકલીફ

પવિત્ર ચૈત્ર માસને ભર ઉનાળે દસ દિવસમાં બે વાર ધુમ્મસ જોવા મળી રહ્યું છે હાલ ઉનાળાના સમયે તો ધુમ્મસ લોકો આશ્રયમાંપડી ગયા હતા કે ઉનાળામાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે.
ડભોઇ તાલુકાના અને શહેરમાં આજરોજ વહેલી સવારે મોટા પ્રમાણમાં વાદરોમાં ધુમ્મસ છવાયો નજરે પડ્યો હતો. ડભોઇ તાલુકા અને શહેરમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો વાતાવરણમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો અને વાતાવરણમા ધુમ્મસ વધતા વાહન ચાલકો ને ગાડી ચલાવવામાં તકલીફો પડી હતી ઉનાળામાં શિયાળા જેવો માહોલ જોવા મળ્યો હતો ડભોઇ માં માહોલ હવામાન વિભાગે માવઠાની કરી છે આગાહી ઘાડ઼ ધુમ્મસ ના.કારણે નજીકમાં ઉભેલ વ્યક્તિ ના દેખાવાની સ્થિતિ સર્જાતી હતી..વાહન વ્યવહાર પણ ખોરવાયો
ગાઢ ધુમ્મસ ના કારણે વાહન ચાલકો લાઈટ સળગાવી ધીમી ગતિ પર ગાડી ચલાવવા મજબૂર બન્યા હતા અનેવહેલી સવાર થી ઘાડ઼ ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતાએક તરફ સૂરજ અને એક તરફ ઘાડ઼ ધુમ્મસ દેખાતા ધુમ્મસ ના કારણે નેશનલ હાઇવે ઉપર મોટા વિહિકલો ના ચક્કાજામથી વાહનો થંભી ગયા જોવામાં આવ્યા હતા…

Related posts

બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીનો આ-પઘાત

admin

વડોદરાના વિકાસ માટે મહાનગર પાલિકાના મ્યુ.કમિશનરે વડોદરાનું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું

admin

ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજીંત્રોને રીપેર કરાવવા ડભોઇ ખાતે ઉમટયા

admin

Leave a Comment