Genius Daily News
Uncategorized

ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધન્યાવવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ

વડોદરાના તરસાલી બાયપાસ ધનુયાવી ચોકડી પાસે ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરામાં ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધન્યાવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે.

Related posts

Live roulette Benefit: An Overview to Maximizing Your Jackpots

admin

પાદરા તાલુકા ના સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજી મંદિરે અનેક માઇ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

admin

Améliorer les résultats grâce aux structures probabilistes au GreatWin Casino

admin

Leave a Comment