છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા આગામી રામનવમીના તહેવાર અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં કાયદો કે વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી ન થાય અને જનતા રામનવમીના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે તે સારું છોટાઉદેપુર પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

