Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમા રામનવમી અને ભાજપના 46 મો સ્થાપના દિવસ ઉજવણી ભાગ રૂપે પદયાત્રા

વડોદરા શહેરમા રામનવમી અને ભાજપના 46 મો સ્થાપના દિવસ ઉજવણી ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી વડોદરા ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષ ડો જયપ્રકાશ સોની અને વિઘાન સભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ ની આગેવાની પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું

રામનવમી અને ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષડોજયપ્રકાશ સોની અને વિઘાન સભાનાં મુખ્ય દંડક બાદ કૃષ્ણ શુક્લની આગેવાની માં પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા વિઘાન સભા મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ તથા કાર્યકર્તા ની હાજરી માં પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર ડો.જય પ્રકાશ સોનીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું….

Related posts

ડભોઇ કુબેર ભંડારી જતા અમાસના દિવસે માર્ગ પરથી પસાર થતા પદયાત્રીઓ માટેમાંની કૃપા યુવક મંડળ’ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ

admin

અસામાજિક તત્વોએ સિનિયર સિટીઝનની આંખોમાં મરચું નાખીને લૂંટનો પ્રયાસ કર્યો

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનઆક્રોશ રેલીનું પ્રસ્થાન

admin

Leave a Comment