વડોદરા શહેરમા રામનવમી અને ભાજપના 46 મો સ્થાપના દિવસ ઉજવણી ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી વડોદરા ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષ ડો જયપ્રકાશ સોની અને વિઘાન સભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ ની આગેવાની પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું
રામનવમી અને ભાજપ ના સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષડોજયપ્રકાશ સોની અને વિઘાન સભાનાં મુખ્ય દંડક બાદ કૃષ્ણ શુક્લની આગેવાની માં પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડો જય પ્રકાશ સોની તથા વિઘાન સભા મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ તથા પૂર્વ ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ તથા કાર્યકર્તા ની હાજરી માં પદયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર ડો.જય પ્રકાશ સોનીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું….

