Genius Daily News
ધર્મ દર્શન

બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું

રામનવમીના પાવન પર્વે અયોધ્યામાં રામ નવમીની ભારે હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા હતા.

Related posts

રામ નવમી કેમ ઉજવવામાં આવે છે ?

admin

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે ?

admin

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment